Ashramshala Vidhyasahayak and Shikshan Sahayak Recruitment in Navsari District

Adijati Vikas Department, Navsari District (Ashramshala Vidhyasahayak Recruitment 2023) has published an Advertisement for the Vidhyasahayak and Shikshan Sahayak Posts. Eligible Candidates are advised to refer to the official advertisement and apply for this post. You can find other details like age limit, educational qualification, selection process, application fee, and how to apply are given below. Keep checking Maru Gujarat regularly to get the latest updates.

Ashramshala Vidhyasahayak Recruitment 2023

-: વિદ્યા સહાયક/ શિક્ષણ સહાયક જોઈએ છેઃ-
નવસારી જિલ્લામાં આવેલી આદિજાતિ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર-અનુદાનિત નીચે મુજબની આશ્રમશાળાઓમાં વિદ્યાસહાયક અને શિક્ષણસહાયકની સીધી ભરતી માટે મદદનીશ કમિશનર આદિજાતિ વિકાસ, નવસારી દ્વારા પત્ર ક્રમાંક : નં.મકઆવિ/ઉ.બુ.આશા/NOC/૨૦૨૩ ૬૯૬ થી ૭૦૧, તા.૨૭/૦૧/૨૦૨૩, નં.મક/આવિ/ઉ.બુ.આશા/NOC/૨૦૨૩/૭૦૪ થી ૭૦૯, તા.૨૭/૦૧/૨૦૨૩, નં.મક આવિ અમશ/ભરતી/વશી- ૧૪૦૭ થી ૧૬૧૦ ૨૦૨૩, તા.૦૯/૦૨/૨૦૨૩ અને નં.મક આવિ અમશ/ભરતી/વશી-૧૬૨૯ થી ૧૬૩૪ ૨૦૨૩, તા.૦૯/૦૨ ૨૦૨૩થી ‘ના વાંધા પ્રમાણપત્ર’ આપવામાં આવેલ છે. જે અન્વયે ગુજરાતી માધ્યમના વિદ્યાસહાયકો શિક્ષણ સહાયકોની ભરતી કરવાની છે.

new jobs
new jobs

Ashramshala Vidhyasahayak Recruitment 2023

Ashramshala Vidhyasahayak Recruitment 2023 Job Details:

Posts:

  • Vidhyasahayak and Shikshan Sahayak

Total No. of Posts Ashramshala Vidhyasahayak Recruitment 2023 :

Eligibility Criteria Ashramshala Vidhyasahayak Recruitment 2023 :

  • Educational Qualification:

    • (૧) ઉમેદવારે લાયકાત તરીકે જરૂરી તમામ પરીક્ષાઓ તથા રાજ્ય સરકારશ્રી દ્વારા નિયત થયેલ સંબંધિત વિષય (લાગુ પડતો હોય તો)ની ટી.ઈ.ટી/ટી.એ.ટી.ની પરીક્ષા અરજી કરવાની છેલ્લી તારીખ સુધીમાં પાસ કરેલ હોવી જોઈશે. (૨) અનામત જગ્યાઓ માટે જે-તે જાતિના ઉમેદવારે સક્ષમ અધિકારી દ્વારા સંબંધિત જાતિ માટે અપાયેલ જાતિના પ્રમાણપત્રની નકલ તથા નોન-ક્રિમીલેયર પ્રમાણપત્ર (લાગુ પડતું હોય તો) સામેલ રાખવાના રહેશે.
    • Please read Official Notification for Educational Qualification details.


How to Apply Ashramshala Vidhyasahayak Recruitment 2023?

  • Eligible candidates may send their application & necessary documents to the given address in the advertisement.

Note: Candidates are suggested to read the official notification before applying.

શરતોઃ (૧) ઉમેદવારે લાયકાત તરીકે જરૂરી તમામ પરીક્ષાઓ તથા રાજ્ય સરકારશ્રી દ્વારા નિયત થયેલ સંબંધિત વિષય (લાગુ પડતો હોય તો)ની ટી.ઈ.ટી/ટી.એ.ટી.ની પરીક્ષા અરજી કરવાની છેલ્લી તારીખ સુધીમાં પાસ કરેલ હોવી જોઈશે. (૨) અનામત જગ્યાઓ માટે જે-તે જાતિના ઉમેદવારે સક્ષમ અધિકારી દ્વારા સંબંધિત જાતિ માટે અપાયેલ જાતિના પ્રમાણપત્રની નકલ તથા નોન-ક્રિમીલેયર પ્રમાણપત્ર (લાગુ પડતું હોય તો) સામેલ રાખવાના રહેશે. (૩) જિલ્લા કક્ષાની પસંદગી સમિતિ સરકારશ્રીએ નિયત કર્યા મુજબની રહેશે. પસંદગી સમિતિએ ઉમેદવારના પ્રમાણપત્રોની ચકાસણી કર્યા બાદ પસંદ થયેલ ઉમેદવારને મદદનીશ કમિશનરશ્રી દ્વારા બહાલી મળ્યેથી સંસ્થા દ્વારા નિમણૂંક આપવામાં આવશે.(૪) પગારધોરણઃ સરકારશ્રીની ફિક્સ પગારની નીતિ અનુસાર પાંચ વર્ષ માટે વિદ્યાસહાયકને રૂ. ૧૯,૯૫૦ પ્રતિ માસ, પો. ૯, ૧૦ના શિક્ષાસહાયકને રૂ. ૨૫,૦૦૦ પ્રતિ માસ તથા ધો.-૧૧, ૧૨ના શિક્ષલસહાયકને રૂ ૨૬,૦૦૦, પ્રતિ માસ ફિક્સ પગારથી નિમણૂંક આપવામાં આવશે. સેવા સંતોષકારક જણાયેથી પાંચ વર્ષ બાદ નિયમિત પગારધોરણમાં સમાવવા વિચારણા માટે લેવામાં આવશે. નિયમિત નિમણૂક મળ્યા બાદ ઉમેદવારને સરકારશ્રીની નવવર્ધિત પેન્શન યોજનાનો લાભ મળવાપાત્ર થશે, સેવા સંતોષકારક ન જણાતા પાંચ વર્ષ પહેલા પણ એક માસની નોટિસથી સેવાનો અંત લાવી શકાશે.(૫) શૈક્ષણિક અને તાલીમી લાયકાત અનુક્રમે પુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન તથા નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશન દ્વારા માન્ય સંસ્થામાંથી જ પાસ કરેલી હોવી જોઈશે.(૬) અરજી કરવાના આખરી દિવસે ઉમેદવારની ઉંમર સરકારશ્રીએ ઠરાવ્યા મુજબની વયમર્યાદામાં હોવી જોઈએ. વયમર્યાદામાં નિયમાનુસાર છૂટછાટ મળી શકશે, (૭)સરકારી કર્મચારી અથવા સરકારશ્રીનું અનુદાન મેળવતા બોર્ડ/કોર્પોરેશન સંસ્થાના કર્મચારીએ નિમણૂક સત્તાધિકારીનું એન.ઓ.સી. (ના વાંધા પ્રમાણપત્ર) અરજીપત્ર સાથે સામેલ કરવાનું રહેશે. (૮) ઉમેદવારે ખોટી માહિતી રજૂ કરેલ હશે તો તેની અરજી આપોઆપ રદ થશે.૯) સરકારશ્રીએ કરાવ્યા પ્રમાણે કમ્પ્યુટરના ઉપયોગ અંગેની પાયાની જાણકારી ધરાવતા હોવા જોઇએ. (૧૦) મહિલા કર્મચારીએ ગૃહમાતા તથા પુરુષ કર્મચારીએ ગૃહપતિ તરીકેની ફરજ બજાવવાની હોઈપ્રત્યેક કર્મચારીએ આશ્રમશાળામાં ૨૪ કલાક સ્થળ પર એવું ફરજિયાત છે, તેઓને સંસ્થા તરફ્થી રહેઠાણની સુવિધા વિના મૂલ્યે પૂરી પાડવામાં આવશે. સ્થળ પર નિવાસ ન કરતા કર્મચારીને શિસ્તભંગ બદલ ફરજમાંથી છૂટા કરવામાં આવશે, (૧૧) આદિજાતિ વિકાસ વિભાગ કે શિક્ષણ વિભાગે વખતોવખત નિયત કરેલ શિક્ષા વિષયક સામાન્ય નિયમોનું કર્મચારીએ પાલન કરવાનું રહેશે. મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ, ૧૯૪૯ તથા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ અધિનિયમ, ૧૯૭૨ના સંબંધિત નિયો પણ લાગુ પડશે,ઉપરોક્ત જાહેરાત અનુસાર લાયકાત ધરાવતા ઉમેદવારે તમામ પ્રમાણપત્રોની સ્વ-પ્રમાણિત નકલ તથા પાસપોર્ટ સાઈઝના બે ફોટા (જો વધારાની લાયકાત ધરાવતા હોય તો તે પણ) અરજી સાથે સામેલ રાખી તા. ૨૮/૦૨/૨૦૨૩ પહેલાં ઉક્ત સરનામે મળી જાય તે રીતે ફક્ત R.P.A.D.થી જ અરજી મોકલવાની રહેશે. તે પછીથી મળેલ અરજીઓને ધ્યાને લેવામાં આવશે નહિ. અરજીના કવર પર લાલ પેનથી કંઈ આશ્રમશાળા માટે અરજી કરેલ છે, તે દર્શાવવાનું રહેશે, એકથી વધુ આશ્રમશાળાઓની જગ્યા માટે ઉમેદવારી નોંધાવવા ઇચ્છુક ઉમેદવારે તમામ સંબંધિત સંસ્થામાં અલગ-અલગ કવરમાં અરજી કરવાની રહેશે. ઉમેદવારે (આશ્રમશાળા)ની કચેરી, સી બ્લોક, ત્રીજો માળ, બહુમાળી ભવન, જૂનાથાણાં, નવસારી – ૩૯૬૪૪૫ને મોક્લવાની રહેશે.

Job Advertisement: Click Here

Last Date Ashramshala Vidhyasahayak Recruitment 2023:

  • 28-02-2023

🟪 આ પણ વાંચો : 💥 બેંક ઓફ ઇન્ડિયા માં ૫૦૦ જગ્યાઓ માટે ભરતી ૨૦૨૩, જાણો સંપૂર્ણ માહિતી, કેમ અરજી કરવી, શું છે લાયકાત વિગીરે. 

Stay connected with www.marugujarat.in for latest updates

Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.

Ashramshala, Surat Recruitment for Shikshan Sahayak Post 2022

Halpati Seva Sangh, Surat (Ashramshala Bharti Surat Recruitment 2022) has published an Advertisement for the Shikshan Sahayak Posts. Eligible Candidates are advised to refer to the official advertisement and apply for this post. You can find other details like age limit, educational qualification, selection process, application fee, and how to apply are given below. Keep checking Maru Gujarat regularly to get the latest updates.

new jobs
new jobs

Ashramshala Bharti Surat Recruitment 2022

Job Details:

Posts:

  • Shikshan Sahayak

Total No. of Posts:

Eligibility Criteria:

  • Educational Qualification:

    • Please read Official Notification for Educational Qualification details.


Selection Process: 

  • Candidates will be selected based on an interview.


How to Apply ?

  • Eligible candidates may send their application & necessary documents to the given address in the advertisement.

Note: Candidates are suggested to read the official notification before applying.

Job Advertisement: Click Here

Last Date:

  • Within 10 days from the date of Advt. Published (Advt. Published Date: 02-10-2022)

Stay connected with www.marugujarat.in for latest updates

Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.