Lokrakshak Recruitment Board – LRB Important Notice regarding Caste Certificate Verification 2022, Check below for more details.
LRD
:: તા.૦૮.૧૧.ર૦રર ::
જાતિ પ્રમાણપત્રની ચકાસણી / જીલ્લા ફાળવણી કરવા બાબત.
લોકરક્ષક ભરતીની આખરી પસંદગી યાદી તા.૨૫.૧૦.૨૦૨૨, તા.૨૮.૧૦.૨૦૨૨, તા.૩૦.૧૦.૨૦૨૨ તથા તા.૦૨.૧૧.૨૦૨૨ના રોજ જાહેર કરવામાં આવેલ. જેમાં જાતિ પ્રમાણપત્રોની ખરાઇ/ચકાસણી બાકી હતી તેવા પોતાની કેટેગીરીમાં પસંદગી પામતા ઉમેદવારોનું પરિણામ જાહેર કરવામાં આવેલ ન હતું.
જાતિના પ્રમાણપત્રની ચકાસણી/ખરાઇ થઇ આવેલ ન હોવાના કારણે બાકી રહેલ ઉમેદવારોના જાતિ પ્રમાણપત્રો સંબંધિત વિભાગ તરફથી જેમ જેમ ચકાસણી/ખરાઇ થઇ આવશે તેમ તેમ તે ઉમેદવારોની યાદી પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રીની કચેરી, ગાંધીનગર તરફ આગળની કાર્યવાહી સારૂ મોકલી આપવામાં આવશે. હાલમાં ચાલી રહેલ ચૂંટણી આચાર સંહિતાને ધ્યાને લઇ, આ અંગેની વિગતો વેબસાઇટ ઉપર જાહેર કરવામાં આવશે નહીં. જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવી.
વધુમાં ઉમેદવારોને જણાવવાનું કે, ૫રિણામ જાહેર કરી ડી.જી.પી.શ્રીની કચેરીને મોકલ્યા બાદ આગળની કાર્યવાહી તે કચેરી ઘ્વારા કરવાની થતી હોઇ તે અંગેની માહિતી બોર્ડ ઘ્વારા આપી શકાશે નહીં.
PSI Recruitment Board, Gandhinagar has published the Gujarat Police PSI Final Result related Notification (30-08-2022), Check below for more details.
PSI Final Result related Notification (30-08-2022)
તા.૩૦/૦૮/૨૦૨૨
જાતિ અંગેના પ્રમાણપત્રોની ખરાઇની પ્રક્રિયા સંપૂર્ણપણે પૂર્ણ થયા પછી પો.સ.ઇ. સંવર્ગનું આખરી પરીણામ જાહેર કરવા અંગે કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે. ઉમેદવારોને તેઓ પો.સ.ઇ. સંવર્ગની ભરતીમાં ઉતીર્ણ થવાની શકયતા છે કે કેમ અને તેઓ પોતાની કારર્કિદી માટે યોગ્ય વિકલ્પ વિચારી શકે માત્ર તે હેતુ થી જ અંદાજીત પસંદગી યાદીનું કટઓફ દર્શાવવામાં આવી રહેલ છે જે નીચે મુજબ છે.
કટઓફ ગુણ
(૧) બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર (UPSI)
Category
MALE
FEMALE
Ex Service Man
GENERAL
322.00
280.50
257.60
EWS
317.50
272.50
254.00
SEBC
318.00
275.50
254.40
SC
325.75
260.75
260.60
ST
260.75
224.25
208.60
(૨) ઇન્ટેલીજન્સ ઓફિસર (IO)
Category
MALE
FEMALE
Ex Service Man
GENERAL
316.25
275.50
253.00
EWS
317.41
272.00
253.93
SEBC
315.50
275.25
252.40
SC
–
–
–
ST
261.25
230.50
209.00
(૩) હથીયારી પોલીસ સબ ઇન્સ્પેકટર (APSI)
Category
MALE
FEMALE
Ex Service Man
GENERAL
291.75
–
233.40
EWS
289.00
–
231.20
SEBC
285.45
–
228.36
SC
289.75
–
231.80
ST
252.75
–
202.20
(૪) બિન હથિયારી મદદનીશ સબ ઇન્સ્પેકટર (UASI)
Category
MALE
FEMALE
Ex Service Man
GENERAL
291.75
249.50
233.40
EWS
289.00
241.00
231.20
SEBC
285.00
241.75
228.00
SC
278.00
229.75
222.40
ST
225.75
197.00
180.60
ઉપરોકત જણાવેલ કટઓફ ગુણ આખરી નથી, તેમાં આંશીક ફેરફાર થવાની પુરેપુરી શકયતા છે જે તમામે ધ્યાને લેવુ.
તા.૨૯/૦૮/૨૦૨૨
પો.સ.ઇ. કેડરની દસ્તાવેજ ચકાસણીની કામગીરી તા.૧૩/૦૮/૨૦૨૨ નારોજ પૂર્ણ કરવામાં આવેલ. દસ્તાવેજ ચકાસણીમાં હાજર રહેલ ઉમેદવારો પૈકી SC, SEBC અને ST ના ઉમેદવારોના જાતિ અંગેના પ્રમાણપત્રો સરકારશ્રીના નિયમોનુસાર જે તે વિભાગ પાસે ખરાઇ કરવા સારૂ મોકલી આપવામાં આવેલ છે. જાતિ અંગેના પ્રમાણપત્રોની ખરાઇ અંગે આખરી અહેવાલ આવ્યેથી પો.સ.ઇ. કેડર ભરતીનું આખરી પરીણામ જાહેર કરવા અંગે કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે. જે ધ્યાને લેવુ.
તા.૦૬/૦૮/૨૦૨૨
તા.૧૨/૦૮/૨૦૨૨ તથા તા.૧૩/૦૮/૨૦૨૨ નારોજ યોજાનાર દસ્તાવેજ ચકાસણી માટેના કોલલેટર તા.૦૬/૦૮/૨૦૨૨ નારોજ સાંજના કલાકઃ ૧૬.૦૦ વાગ્યાથી OJAS ની વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરી શકાશે
દસ્તાવેજ ચકાસણીમાં હાજર રહેનાર ઉમેદવારે દસ્તાવેજ ચકાસણી સમયે ભરીને લાવવાનું ANNEXURE-3 ફોર્મ ડાઉનલોડ કરવા માટે અહીં કલિક કરો……..
આર્થિક રીતે નબળા વર્ગ (EWS) ઉમેદવારોમાંથી જે ઉમેદવારોએ બાહેંધરી રજુ કરવાની છે, તેવા આર્થિક રીતે નબળા વર્ગ (EWS) ઉમેદવારોએ બાહેંધરી માટેનું EWS ANNEXURE ડાઉનલોડ કરવા માટે અહીં કલિક કરો……..
સામાજીક અને શૈક્ષણીક રીતે પછાત વર્ગ (SEBC)ના હાજર રહેનાર ઉમેદવારે દસ્તાવેજ ચકાસણી સમયે દસ્તાવેજો રજુ કરવા માટેનું SEBC ANNEXURE ડાઉનલોડ કરવા માટે અહીં કલિક કરો……..
અનુસુચિત જાતિ (SC)ના હાજર રહેનાર ઉમેદવારે દસ્તાવેજ ચકાસણી સમયે દસ્તાવેજો રજુ કરવા માટેનું SC ANNEXURE ડાઉનલોડ કરવા માટે અહીં કલિક કરો……..
અનુસુચિત જન જાતિ (ST)ના હાજર રહેનાર ઉમેદવારે દસ્તાવેજ ચકાસણી સમયે દસ્તાવેજો રજુ કરવા માટેનું ST ANNEXURE ડાઉનલોડ કરવા માટે અહીં કલિક કરો……..
મુખ્ય પરીક્ષા
(૧) પો.સ.ઇ. કેડરની કુલ-૧૩૮૨ જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે જાહેરાત ક્રમાંકઃ PSIRB/202021/1 થી ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવેલ. (ર) તા.૧૨/૦૬/૨૦૨૨ અને તા.૧૯/૦૬/૨૦૨૨ નારોજ મુખ્ય પરીક્ષા લેવામાં આવેલ. (૩) તા.૧૬/૦૭/૨૦૨૨ નારોજ તમામ હાજર ઉમેદવારોના ગુણ વેબસાઇટ ઉપર મૂકવામાં આવેલ અને નિયમોનુસાર રિચેકીંગ માટે અરજીઓ મંગાવવામાં આવેલ. રિચેકીંગ માટે ૧૨૭ પેપરો માટે ૬૮ અરજીઓ મળેલ જે રિચેકીંગ અંગેની જરૂરી કાર્યવાહી પૂર્ણ કરવામાં આવેલ જેમાં કોઇપણ પ્રકારનો ફેરફાર થતો નથી. (૪) સરકારશ્રીના ગૃહવિભાગના ઠરાવ ક્રમાંકઃ જીજી/જીયુજે/૪/૨૦૨૧/મહક/ ૧૦૨૦૧૦/૩૩૫/સ, તા.૦૪/૦૧/૨૦૨૧થી ઠરાવેલ પરીક્ષા નિયમોમાં મુદદા નંબર-૮ (એચ) ના પેરા નંબર-૨ માં જણાવ્યા મુજબ ખાલી જગ્યાના ૨ (બે) ગણા ઉમેદવારોને દસ્તાવેજ ચકાસણી માટે કવોલીફાઇડ કરવા જણાવેલ છે. (પ) કવોલીફાઇડ લીસ્ટ તૈયાર કરવા માટે મુખ્ય પરીક્ષામાં હાજર રહેલ ઉમેદવારના શારીરીક કસોટીમાં મેળવેલ ગુણ, મુખ્ય પરીક્ષામાં મેળવેલ ગુણ, એન.સી.સી. “સી” સર્ટીફીકેટના મળવાપાત્ર વધારાના ગુણ, રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી / રક્ષા શકિત યુનિર્વસિટી પ્રમાણપત્રના મળવાપાત્ર વધારાના ગુણ, રમતવીરોને મળવાપાત્ર વધારાના ગુણ તથા વિધવાને મળવાપાત્ર વધારાના ગુણનો સરવાળો કરી જે ગુણ આવે તેને ધ્યાને લઇ તૈયાર કરવામાં આવેલ છે.
મુખ્ય પરીક્ષામાં હાજર રહેલ ઉમેદવારોની તમામ ગુણની વિગતો જોવા માટે અહીં કલિક કરો…….. કેટેગીરી પ્રમાણે દસ્તાવેજ ચકાસણી માટે કવોલીફાઇડ થયેલ ઉમેદવારોના કટ ઓફ માર્કસ નીચે મુજબ છે. (A) પુરૂષ ઉમેદવાર
કેટેગીરી
કટ ઓફ માર્કસ
કવોલીફાઇડ થયેલ ઉમેદવારની સંખ્યા
GENERAL
૨૬૬.૭૫
૮૪૮
EWS
૨૬૦.૫૦
૧૮૮
SC
૨૪૫.૦૦
૧૦૦
ST
૧૯૫.૦૦
૨૭૪
SEBC
૨૫૫.૦૦
૪૯૭
કુલઃ
૧૯૦૭
(B) મહિલા ઉમેદવાર
કેટેગીરી
કટ ઓફ માર્કસ
કવોલીફાઇડ થયેલ ઉમેદવારની સંખ્યા
GENERAL
૨૧૮.૫૦
૩૮૨
EWS
૨૦૬.૨૫
૮૬
SC
૨૦૦.૨૫
૪૫
ST
૧૮૨.૦૦
૭૬
SEBC
૨૦૯.૨૫
૨૨૦
કુલઃ
૮૦૯
(C) માજી સૈનિક ઉમેદવાર
કેટેગીરી
જે-તે કેટેગીરી કટ ઓફ માર્કસ
માજી સૈનિક કટ ઓફ માર્કસ
કવોલીફાઇડ થયેલ ઉમેદવારની સંખ્યા
GENERAL
૨૬૬.૭૫
૨૧૩.૪૦
૧૮
EWS
૨૬૦.૫૦
૨૦૮.૪૦
૪
SC
૨૪૫.૦૦
૧૯૬.૦૦
૧
ST
૧૯૫.૦૦
૧૮૦.૦૦
૦
SEBC
૨૫૫.૦૦
૨૦૪.૦૦
૧૧
કુલઃ
૩૪
આમ ઉપરોકત (A) પુરૂષ ઉમેદવારો-૧૯૦૭ (B) મહિલા ઉમેદવારો-૮૦૯ અને (C) માજી સૈનિક ઉમેદવારો-૩૪ મળી કુલ-૨,૭૫૦ ઉમેદવારોને દસ્તાવેજ ચકાસણી માટે કવોલીફાઇડ જાહેર કરવામાં આવે છે. દસ્તાવેજ ચકાસણી માટે કવોલીફાઇડ થયેલ ઉમેદવારોની યાદી જોવા માટે અહીં કલિક કરો……..
ખાસ નોંધઃ
(૧) કટ ઓફ માર્કસ એટલે જે-તે કેટેગીરીમાં કવોલીફાઇડ થયેલ છેલ્લા ઉમેદવારના માર્કસ. (ર) જે ઉમેદવારોના એન.સી.સી. “સી” સર્ટીફીકેટના મળવાપાત્ર વધારાના ગુણ, રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી / રક્ષા શકિત યુનિર્વસિટી પ્રમાણપત્રના મળવાપાત્ર વધારાના ગુણ, રમતવીરોને મળવાપાત્ર વધારાના ગુણ તથા વિધવાને મળવાપાત્ર વધારાના ગુણ મૂકવામાં આવેલ છે આવા ઉમેદવારોની દસ્તાવેજ ચકાસણી સમયે નિયમ મુજબ પ્રમાણપત્ર ધરાવતા ન હોય તો ઉમેરવામાં આવેલ ગુણ રદ થશે અને નિયમોનુસાર કાર્યવાહી થશે જે તમામને બંધનકર્તા રહેશે. (3) ઉમેદવારોની અત્યાર સુધી કોઇ ડોકયુમેન્ટ (પ્રમાણપત્ર)ની ચકાસણી થયેલ નથી આ સમગ્ર ભરતી પ્રક્રિયા દરમ્યાન કોઇપણ ઉમેદવાર કોઇપણ તબકકે ગેરલાયક હોવાનું ધ્યાન ઉપર આવશે તો તેઓની ઉમેદવારી રદ થવાને પાત્ર રહેશે. (૪) કોઇપણ ઉમેદવાર વિરૂધ્ધ નિયમભંગ અથવા ગેરરીતીનો કોઇ પુરાવો કોઇ પણ તબકકે મળશે તો તેઓની ઉમેદવારી રદ થવાને પાત્ર રહેશે. (૫) મુખ્ય પરીક્ષા દરમ્યાન દરેક વર્ગખંડમાં CCTV કેમેરાનો ઉપયોગ કરવામાં આવેલ હતો. હાલ તમામ CCTV કેમેરા રેકોડીંગની ચકાસણી ચાલી રહેલ છે. આ ચકાસણીમાં જો કોઇ ગેરરીતી માલુમ પડશે તો સબંધિત ઉમેદવારની ઉમેદવારી રદ કરવામાં આવશે જે તમામને બંધનકર્તા રહેશે. (૬) કવોલીફાઇડ થયેલ ઉમેદવારોની દસ્તાવેજ ચકાસણી તા.૧૨/૦૮/૨૦૨૨ અને તા.૧૩/૦૮/૨૦૨૨ નારોજ ઉમેદવારે અરજી ફોર્મમાં દર્શાવેલ કાયમી સરનામાંના શહેર/જીલ્લા ખાતે કરવામાં આવનાર છે. (ફકત વધારના ગુણ મેળવેલ અને માજીસૈનિકોની દસ્તાવેજ ચકાસણી ગુજરાત પોલીસ અકાદમી, કરાઇ, જી.ગાંધીનગર ખાતે કરવામાં આવનાર છે) (૭) દસ્તાવેજ ચકાસણી માટે કોલલેટર ડાઉનલોડ કરવાની તારીખ હવે પછી વેબસાઇટ ઉપર જાહેર કરવામાં આવશે.
List of Qualified Candidates for Document Verification: Click Here
PSI Recruitment Board, Gandhinagar has published the Gujarat Police PSI Final Result related Notification (29-08-2022), Check below for more details.
PSI Final Result related Notification (29-08-2022)

Gujarat Public Service Commission has published GPSC Police Inspector (Unarmed), Class-2 Important Notice regarding Recommendation from the waiting list, Check below for more details.
gujarat public service commission – GPSC
Post: Police Inspector (Unarmed), Class-2
Advt. No. 110/2019-20
Important Notice regarding Recommendation from the waiting list: Click Here
PSI Recruitment Board, Gandhinagar has published the Document Verification Call Letters for the PSI List of Candidates Qualified for Document Verification, Marks, Cut-off 2022 and Statements of Marks of Candidates who Appeared In The Main Exam Held On Dated 12th & 19th June 2022, PSI Document Verification Call Letters 2022, Check below for more details.
PSI Document Verification Call Letters 2022
PSI Document Verification Call Letters: Click Here
તા.૦૬/૦૮/૨૦૨૨
તા.૧૨/૦૮/૨૦૨૨ તથા તા.૧૩/૦૮/૨૦૨૨ નારોજ યોજાનાર દસ્તાવેજ ચકાસણી માટેના કોલલેટર તા.૦૬/૦૮/૨૦૨૨ નારોજ સાંજના કલાકઃ ૧૬.૦૦ વાગ્યાથી OJAS ની વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરી શકાશે
દસ્તાવેજ ચકાસણીમાં હાજર રહેનાર ઉમેદવારે દસ્તાવેજ ચકાસણી સમયે ભરીને લાવવાનું ANNEXURE-3 ફોર્મ ડાઉનલોડ કરવા માટે અહીં કલિક કરો……..
આર્થિક રીતે નબળા વર્ગ (EWS) ઉમેદવારોમાંથી જે ઉમેદવારોએ બાહેંધરી રજુ કરવાની છે, તેવા આર્થિક રીતે નબળા વર્ગ (EWS) ઉમેદવારોએ બાહેંધરી માટેનું EWS ANNEXURE ડાઉનલોડ કરવા માટે અહીં કલિક કરો……..
સામાજીક અને શૈક્ષણીક રીતે પછાત વર્ગ (SEBC)ના હાજર રહેનાર ઉમેદવારે દસ્તાવેજ ચકાસણી સમયે દસ્તાવેજો રજુ કરવા માટેનું SEBC ANNEXURE ડાઉનલોડ કરવા માટે અહીં કલિક કરો……..
અનુસુચિત જાતિ (SC)ના હાજર રહેનાર ઉમેદવારે દસ્તાવેજ ચકાસણી સમયે દસ્તાવેજો રજુ કરવા માટેનું SC ANNEXURE ડાઉનલોડ કરવા માટે અહીં કલિક કરો……..
અનુસુચિત જન જાતિ (ST)ના હાજર રહેનાર ઉમેદવારે દસ્તાવેજ ચકાસણી સમયે દસ્તાવેજો રજુ કરવા માટેનું ST ANNEXURE ડાઉનલોડ કરવા માટે અહીં કલિક કરો……..
મુખ્ય પરીક્ષા
(૧) પો.સ.ઇ. કેડરની કુલ-૧૩૮૨ જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે જાહેરાત ક્રમાંકઃ PSIRB/202021/1 થી ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવેલ. (ર) તા.૧૨/૦૬/૨૦૨૨ અને તા.૧૯/૦૬/૨૦૨૨ નારોજ મુખ્ય પરીક્ષા લેવામાં આવેલ. (૩) તા.૧૬/૦૭/૨૦૨૨ નારોજ તમામ હાજર ઉમેદવારોના ગુણ વેબસાઇટ ઉપર મૂકવામાં આવેલ અને નિયમોનુસાર રિચેકીંગ માટે અરજીઓ મંગાવવામાં આવેલ. રિચેકીંગ માટે ૧૨૭ પેપરો માટે ૬૮ અરજીઓ મળેલ જે રિચેકીંગ અંગેની જરૂરી કાર્યવાહી પૂર્ણ કરવામાં આવેલ જેમાં કોઇપણ પ્રકારનો ફેરફાર થતો નથી. (૪) સરકારશ્રીના ગૃહવિભાગના ઠરાવ ક્રમાંકઃ જીજી/જીયુજે/૪/૨૦૨૧/મહક/ ૧૦૨૦૧૦/૩૩૫/સ, તા.૦૪/૦૧/૨૦૨૧થી ઠરાવેલ પરીક્ષા નિયમોમાં મુદદા નંબર-૮ (એચ) ના પેરા નંબર-૨ માં જણાવ્યા મુજબ ખાલી જગ્યાના ૨ (બે) ગણા ઉમેદવારોને દસ્તાવેજ ચકાસણી માટે કવોલીફાઇડ કરવા જણાવેલ છે. (પ) કવોલીફાઇડ લીસ્ટ તૈયાર કરવા માટે મુખ્ય પરીક્ષામાં હાજર રહેલ ઉમેદવારના શારીરીક કસોટીમાં મેળવેલ ગુણ, મુખ્ય પરીક્ષામાં મેળવેલ ગુણ, એન.સી.સી. “સી” સર્ટીફીકેટના મળવાપાત્ર વધારાના ગુણ, રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી / રક્ષા શકિત યુનિર્વસિટી પ્રમાણપત્રના મળવાપાત્ર વધારાના ગુણ, રમતવીરોને મળવાપાત્ર વધારાના ગુણ તથા વિધવાને મળવાપાત્ર વધારાના ગુણનો સરવાળો કરી જે ગુણ આવે તેને ધ્યાને લઇ તૈયાર કરવામાં આવેલ છે.
મુખ્ય પરીક્ષામાં હાજર રહેલ ઉમેદવારોની તમામ ગુણની વિગતો જોવા માટે અહીં કલિક કરો…….. કેટેગીરી પ્રમાણે દસ્તાવેજ ચકાસણી માટે કવોલીફાઇડ થયેલ ઉમેદવારોના કટ ઓફ માર્કસ નીચે મુજબ છે. (A) પુરૂષ ઉમેદવાર
કેટેગીરી
કટ ઓફ માર્કસ
કવોલીફાઇડ થયેલ ઉમેદવારની સંખ્યા
GENERAL
૨૬૬.૭૫
૮૪૮
EWS
૨૬૦.૫૦
૧૮૮
SC
૨૪૫.૦૦
૧૦૦
ST
૧૯૫.૦૦
૨૭૪
SEBC
૨૫૫.૦૦
૪૯૭
કુલઃ
૧૯૦૭
(B) મહિલા ઉમેદવાર
કેટેગીરી
કટ ઓફ માર્કસ
કવોલીફાઇડ થયેલ ઉમેદવારની સંખ્યા
GENERAL
૨૧૮.૫૦
૩૮૨
EWS
૨૦૬.૨૫
૮૬
SC
૨૦૦.૨૫
૪૫
ST
૧૮૨.૦૦
૭૬
SEBC
૨૦૯.૨૫
૨૨૦
કુલઃ
૮૦૯
(C) માજી સૈનિક ઉમેદવાર
કેટેગીરી
જે-તે કેટેગીરી કટ ઓફ માર્કસ
માજી સૈનિક કટ ઓફ માર્કસ
કવોલીફાઇડ થયેલ ઉમેદવારની સંખ્યા
GENERAL
૨૬૬.૭૫
૨૧૩.૪૦
૧૮
EWS
૨૬૦.૫૦
૨૦૮.૪૦
૪
SC
૨૪૫.૦૦
૧૯૬.૦૦
૧
ST
૧૯૫.૦૦
૧૮૦.૦૦
૦
SEBC
૨૫૫.૦૦
૨૦૪.૦૦
૧૧
કુલઃ
૩૪
આમ ઉપરોકત (A) પુરૂષ ઉમેદવારો-૧૯૦૭ (B) મહિલા ઉમેદવારો-૮૦૯ અને (C) માજી સૈનિક ઉમેદવારો-૩૪ મળી કુલ-૨,૭૫૦ ઉમેદવારોને દસ્તાવેજ ચકાસણી માટે કવોલીફાઇડ જાહેર કરવામાં આવે છે. દસ્તાવેજ ચકાસણી માટે કવોલીફાઇડ થયેલ ઉમેદવારોની યાદી જોવા માટે અહીં કલિક કરો……..
ખાસ નોંધઃ
(૧) કટ ઓફ માર્કસ એટલે જે-તે કેટેગીરીમાં કવોલીફાઇડ થયેલ છેલ્લા ઉમેદવારના માર્કસ. (ર) જે ઉમેદવારોના એન.સી.સી. “સી” સર્ટીફીકેટના મળવાપાત્ર વધારાના ગુણ, રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી / રક્ષા શકિત યુનિર્વસિટી પ્રમાણપત્રના મળવાપાત્ર વધારાના ગુણ, રમતવીરોને મળવાપાત્ર વધારાના ગુણ તથા વિધવાને મળવાપાત્ર વધારાના ગુણ મૂકવામાં આવેલ છે આવા ઉમેદવારોની દસ્તાવેજ ચકાસણી સમયે નિયમ મુજબ પ્રમાણપત્ર ધરાવતા ન હોય તો ઉમેરવામાં આવેલ ગુણ રદ થશે અને નિયમોનુસાર કાર્યવાહી થશે જે તમામને બંધનકર્તા રહેશે. (3) ઉમેદવારોની અત્યાર સુધી કોઇ ડોકયુમેન્ટ (પ્રમાણપત્ર)ની ચકાસણી થયેલ નથી આ સમગ્ર ભરતી પ્રક્રિયા દરમ્યાન કોઇપણ ઉમેદવાર કોઇપણ તબકકે ગેરલાયક હોવાનું ધ્યાન ઉપર આવશે તો તેઓની ઉમેદવારી રદ થવાને પાત્ર રહેશે. (૪) કોઇપણ ઉમેદવાર વિરૂધ્ધ નિયમભંગ અથવા ગેરરીતીનો કોઇ પુરાવો કોઇ પણ તબકકે મળશે તો તેઓની ઉમેદવારી રદ થવાને પાત્ર રહેશે. (૫) મુખ્ય પરીક્ષા દરમ્યાન દરેક વર્ગખંડમાં CCTV કેમેરાનો ઉપયોગ કરવામાં આવેલ હતો. હાલ તમામ CCTV કેમેરા રેકોડીંગની ચકાસણી ચાલી રહેલ છે. આ ચકાસણીમાં જો કોઇ ગેરરીતી માલુમ પડશે તો સબંધિત ઉમેદવારની ઉમેદવારી રદ કરવામાં આવશે જે તમામને બંધનકર્તા રહેશે. (૬) કવોલીફાઇડ થયેલ ઉમેદવારોની દસ્તાવેજ ચકાસણી તા.૧૨/૦૮/૨૦૨૨ અને તા.૧૩/૦૮/૨૦૨૨ નારોજ ઉમેદવારે અરજી ફોર્મમાં દર્શાવેલ કાયમી સરનામાંના શહેર/જીલ્લા ખાતે કરવામાં આવનાર છે. (ફકત વધારના ગુણ મેળવેલ અને માજીસૈનિકોની દસ્તાવેજ ચકાસણી ગુજરાત પોલીસ અકાદમી, કરાઇ, જી.ગાંધીનગર ખાતે કરવામાં આવનાર છે) (૭) દસ્તાવેજ ચકાસણી માટે કોલલેટર ડાઉનલોડ કરવાની તારીખ હવે પછી વેબસાઇટ ઉપર જાહેર કરવામાં આવશે.
List of Qualified Candidates for Document Verification: Click Here
PSI Recruitment Board, Gandhinagar has published PSI List of Candidates Qualified for Document Verification, Marks, Cut-off 2022 and Statements of Marks of Candidates who Appeared In The Main Exam Held On Dated 12th & 19th June 2022, Check below for more details.

In this article, Candidates can download their Gujarat Police PSI Main Exam Final Answer Key (19-06-2022) previous year’s paper PDF free.
Gujarat Police PSI Main Exam Final Answer Key (19-06-2022)
Police Department of Gujarat (Gujarat Police) PSI Main Exam Final Answer Key: Police Department of Gujarat (Gujarat Police) has released the recruitment notification for the PSIs in Gujarat Police. Gujarat Police PSI recruitment notification is the most awaited recruitment of the year for many aspirants preparing for this recruitment. For clearing the Gujarat Police PSI examination it is advisable to solve the previous year’s Main Exam Final Answer Key for the Gujarat Police PSI exam. Solving the previous year’s Main Exam Final Answer Key is one of the best ways to clear the upcoming next Gujarat Police PSI examination. In this article, the Candidate will get the previous year’s Main Exam Final Answer Key for the Gujarat Police PSI exam.
Gujarat Police PSI Previous Year Main Exam Gujarat Police PSI Main Exam
To pass the Gujarat Police PSI exam which is scheduled for 19-06-2022. Candidates need to be equally well prepared for every topic, Here, we are providing you Gujarat Police PSI’s previous year’s Main Exam Final Answer Key for the upcoming examination. There are various benefits of solving the previous year’s Main Exam Final Answer Key that may directly affect your performance in the examination. Grease up your preparation for this year’s Gujarat Police PSI and get ahead in the race among the thousands of competitors.
PSI Main Exam Final Answer Key (19-06-2022) / Previous Year Main Exam Final Answer Key PDF With Solution
Here, you can download the Gujarat Police PSI exam paper with answer key PDF. Analyze the types of questions asked in the Gujarat Police PSI exam 2022 carefully.
Gujarat Police PSI Main Exam Final Answer Key 2022 Overview
તા.૧૩/૦૬/૨૦૨૨ નારોજ પેપર-૧ ગુજરાતી ભાષા અને પેપર-૨ અંગ્રેજી ભાષા ના સેટ-૧ના પ્રશ્નપત્ર અને હંગામી જવાબવહી (Provisional Answer Key) જાહેર કરવામાં આવેલ. અને તે અંગેના વાંધાઓ/રજુઆત મંગાવવામાં આવેલ.
તા.૨૨/૦૬/૨૦૨૨ નારોજ પેપર-૩ સામાન્યજ્ઞાન અને પેપર-૪ કાયદાકીય બાબતો ના સેટ-૧ના પ્રશ્નપત્ર અને હંગામી જવાબવહી (Provisional Answer Key) જાહેર કરવામાં આવેલ. અને તે અંગેના વાંધાઓ/રજુઆત મંગાવવામાં આવેલ.
મળેલ તમામ વાંધાઓ/રજુઆતોની ચકાસણી વિષય નિષ્ણાંતો મારફતે કરાવવામાં આવેલ છે. આ ચકાસણી પછી હવે આખરી જવાબ વહી (Final Answer Key) જાહેર કરવામાં આવે છે, જે નીચે મુજબ છે.
પેપર-૧ ગુજરાતી ભાષા ના સેટ-૧ના પ્રશ્નપત્ર અને આખરી જવાબવહી (Final Answer Key) જોવા માટે અહીં કલિક કરો……..
પેપર-૨ અંગ્રેજી ભાષા ના સેટ-૧ના પ્રશ્નપત્ર અને આખરી જવાબવહી (Final Answer Key) જોવા માટે અહીં કલિક કરો……..
પેપર-૩ સામાન્યજ્ઞાન ના સેટ-૧ના પ્રશ્નપત્ર અને આખરી જવાબવહી (Final Answer Key) જોવા માટેઅહીં કલિક કરો……..
પેપર-૪ કાયદાકીય બાબતો ના સેટ-૧ના પ્રશ્નપત્ર અને આખરી જવાબવહી (Final Answer Key) જોવા માટેઅહીં કલિક કરો……..
તા.૨૨/૦૬/૨૦૨૨
તા.૧૯/૦૬/૨૦૨૨ નારોજ યોજાયેલ મુખ્ય પરીક્ષા પેપર-૩ સામાન્યજ્ઞાન ના સેટ-૧ના પ્રશ્નપત્ર અને હંગામી જવાબવહી (Main Exam Final Answer Key) જોવા માટે અહીં કલિક કરો……..
તા.૧૯/૦૬/૨૦૨૨ નારોજ યોજાયેલ મુખ્ય પરીક્ષા પેપર-૪ કાયદાકીય બાબતો ના સેટ-૧ના પ્રશ્નપત્ર અને હંગામી જવાબવહી (Main Exam Final Answer Key) જોવા માટે અહીં કલિક કરો……..
ઉમેદવારોએ પોતાના મુખ્ય પરીક્ષા પેપર-૩ અને પેપર-૪ ના જવાબ પ્રશ્નપત્ર સેટ-૧ સાથે સરખાવીને ચકાસણી કરવાની રહેશે.
કોઇપણ ઉમેદવારને હંગામી જવાબવહી (Main Exam Final Answer Key) અંગે વાંધા/રજુઆત હોય તો તા.૨૨/૦૬/૨૦૨૨ ના કલાકઃ ૧૪.૦૦ વાગ્યાથી તા.૨૫/૦૬/૨૦૨૨ ના કલાકઃ ૧૪.૦૦ વાગ્યા સુધીમાં ઓનલાઇન વાંધા/રજુઆત મોકલવાના રહેશે. અન્ય રીતે મોકલવામાં આવેલ તથા તારીખ/સમય વિતી ગયા બાદ વાંધા/રજુઆત ધ્યાને લેવામાં આવશે નહીં.
ઉમેદવારોએ પોતાના મુખ્ય પરીક્ષા પેપર-૧ અને પેપર-૨ ના જવાબ પ્રશ્નપત્ર સેટ-૧ સાથે સરખાવીને ચકાસણી કરવાની રહેશે.
કોઇપણ ઉમેદવારને હંગામી જવાબવહી (Main Exam Final Answer Key) અંગે વાંધા/રજુઆત હોય તો તા.૧૩/૦૬/૨૦૨૨ ના કલાકઃ ૨૨.૦૦ વાગ્યાથી તા.૧૬/૦૬/૨૦૨૨ ના કલાકઃ ૧૭.૦૦ વાગ્યા સુધીમાં ઓનલાઇન વાંધા/રજુઆત મોકલવાના રહેશે. અન્ય રીતે મોકલવામાં આવેલ તથા તારીખ/સમય વિતી ગયા બાદ વાંધા/રજુઆત ધ્યાને લેવામાં આવશે નહીં.
Advantages of Gujarat Police PSI Main Exam Final Answer Key (19-06-2022) Previous Years Paper
For the aspirant’s convenience, we have provided all the Gujarat Police PSI Main Exam Final Answer Key (19-06-2022) in this article for free to solve these Gujarat Police PSI Main Exam Final Answer Key and get an edge over other candidates. The Gujarat Police PSI old papers pdf download papers are an excellent way to keep track of your PSI old papers exam preparation. You will learn where you fall short and make mistakes in certain problems. Candidates can download the Gujarat Police Gujarat Police PSI exam previous year’s Main Exam Final Answer Key from the link given below.
The Police Recruitment Board has published an Important Notice regarding PRB PSI Mains Exam Date for the Main Examination for the post of PSI. Check below for more details.
PRB PSI Mains Exam Date Declared 2022
Posts: PSI Cadre
Un-Armed PSI (Male)
Un-Armed PSI (Fe-Male)
Armed PSI (Male)
Un-Armed ASI (Male)
Intelligence Officer (IO) (Male)
Intelligence Officer (IO) (Fe-Male)
Asst. Intelligence Officer (IO) (Male)
Asst. Intelligence Officer (IO) (Fe-Male)
Advertisement No.: PSIRB/202021/1
Important Notice regarding PRB PSI Mains Exam Date: Click Here
તા.૧૨/૦૫/૨૦૨૨
પો.સ.ઇ. કેડરની મુખ્ય પરીક્ષા તા.૧૨/૦૬/૨૦૨૨ (રવિવાર) નારોજ (પેપર-૧ ગુજરાતી ભાષા અને પેપર-૨ અંગ્રેજી ભાષા) તથા તા.૧૯/૦૬/૨૦૨૨ (રવિવાર) નારોજ (પેપર-૩ સામાન્યજ્ઞાન અને પેપર-૪ કાયદાકીય બાબતો) ગાંધીનગર ખાતે યોજવામાં આવનાર છે. તા.૧૨/૦૬/૨૦૨૨ નારોજ યોજાનાર પરીક્ષા માટેના કોલલેટર તા.૦૫/૦૬/૨૦૨૨ નારોજ OJAS ની વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરી શકાશે તથા તા.૧૯/૦૬/૨૦૨૨ નારોજ યોજાનાર પરીક્ષા માટેના કોલલેટર તા.૧૨/૦૬/૨૦૨૨ નારોજ પરીક્ષા પૂર્ણ થયા બાદ OJAS ની વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરી શકાશે. જે અંગે તમામે નોંધ લેવી.
The Preliminary Exam was held on 06-03-2022 (Ahmedabad & Gandhinagar)
All those candidates who have applied for the recruitment of PSI (Wireless), Technical Operator & PSI (MT) are now waiting for the TRB PSI (Wireless), Technical Operator & PSI (MT) CPT Call Letters 2022 for the exam of PSI (Wireless), Technical Operator & PSI (MT) to be released. In this article, we are going to discuss when, where and how to download the CPT Call Letters for TRB PSI (Wireless), Technical Operator & PSI (MT) Recruitment 2022. TRB PSI (Wireless), Technical Operator & PSI (MT) examination will be held on in various centres of the state. The TRB has come up with the recruitment of PSI (Wireless), Technical Operator & PSI (MT) Posts. Under this recruitment, the Technical Recruitment Board (Gujarat Police) has decided to fill vacant posts for the PSI (Wireless), Technical Operator & PSI (MT) Post.
TRB
These vacancies are further distributed according to the post that comes under this recruitment. We will discuss this further in this article. For the recruitment, the candidate who applies for the post on the official website of TRB. The dates of Examination have been announced by TRB and now they are publishing CPT Call Letters for the post of PSI (Wireless), Technical Operator & PSI (MT) by TRB.
TRB PSI (Wireless), Technical Operator & PSI (MT) Hall Ticket 2022 will be discussed here. TRB PSI (Wireless), Technical Operator & PSI (MT) Prelims Exam Date, Hall Tickets release date & Download link are available now. Technical Recruitment Board (Gujarat Police) has come up with new recruitment around the state for the citizens of Gujarat. TRB PSI (Wireless), Technical Operator & PSI (MT) Exam Date 2022 – The posts that they have come up for the recruitment are different PSI (Wireless), Technical Operator & PSI (MT) posts. For that, the application process has already started on the official website of TRB. Many interested and eligible candidates have already applied for the post.
In the selection process of recruitment, there will be various stages. In the first stage of selection, there will be a screening test or preliminary exam that will be conducted in different centres around the state on .
After the exams, an document verification round could also be there. All the candidates who will be able to clear all the stages will be given jobs. The hall ticket for the exams will be available on the official website of TRB. All the candidates who will apply for the post can download it from there. To download the Hall Ticket the candidates will be requiring the login details.
The CPT Call Letters of TRB PSI (Wireless), Technical Operator & PSI (MT) recruitment 2022 will be available on the official website of Technical Recruitment Board (Gujarat Police). The Hall Ticket will be available on the official website a week before the exam. TRB PSI (Wireless), Technical Operator & PSI (MT) recruitment 2022 examination will be held on in various centres of the state. All Candidates who have applied for the exam should download their CPT Call Letters using their login details. All the candidates who have applied for the exams should download and take a printout of their CPT Call Letters for the exam because no candidate will be allowed to enter the examination centre without their Hall Tickets or CPT Call Letters. Candidates should also carry identity proof like an Aadhar card, Voters card, Driving License etc. with them to the examination Centre.
Details Given on TRB PSI (Wireless), Technical Operator & PSI (MT) CPT Call Letters 2022:
Name of the Candidate
Date of Birth of Candidate
Fathers Name
Mothers Name
Roll Number of candidates
Photograph of Candidate
Exam Date
Exam Timing
Venue of exam
Signature of exam
Rules and regulations to be followed by candidates during exams or before exams.
PRB PSI Result 2022 Out: The Police Recruitment Board has released the PRB PSI Result 2022 for the prelims exam on the official website of PRB. All those candidates who have appeared in the PRB Police Sub Inspector Prelims exam can now check the PRB PSI Result 2022. PRB PSI Prelims exam was conducted on 06-03-2022. Police Recruitment Board or Police Bharti Board has published List Of Qualified Candidates For Main Exam for the post of PSIRB For The Post Of PSI Cadre, (Class-3) (Advt. No. 1/202021) In this article, candidates can check their PRB Police Sub Inspector 2022 for the Prelims exam which is given below in this post.
Table of Contents
PRB PSI Result 2022 Out
PRB Police Sub Inspector Result 2022 has been out officially on its website. As thousands of candidates who appeared in the PRB PSI Prelims Exam are eagerly waiting for the result. Checking results in a heavy volume may lead to some technical issues with the loading of the website, therefore, we have provided the direct link below. Candidates who have passed the PRB PSI Prelims will be eligible for the Mains examination. Candidates can check the PRB PSI Prelims Result 2022 from the direct link given below in this article.
PRB PSI Result 2022: Important Dates
PRB will be announced all important dates related to mains exam date along with PRB Police Sub Inspector Result 2022 for Prelims Exam. Candidates can check all the important dates related to the PRB Police Sub Inspector Result 2022 here.
PRB PSI Result 2022 Link
PRB PSI Result 2022 link has been active on the official website of the Police Recruitment Board. PRB has released the PDF of the selected candidates for the next phase i.e. Mains Examination. The direct link to check the PRB PSI Result 2022 is given below.
List of qualified candidates for the main exam (Merit List), PRB PSI Result 2022: Click Here
Steps to Check PRB PSI Result 2022
Step 1: Visit the official website of the Police Recruitment Board i.e. https://psirbgujarat2022.in
Step 2: Then, click on PRB Career options which are available on the right-hand side and a new page will open in a new tab.
Step 3: Now, Click on the link “Download PRB PSI Result 2022”.
Step 4: Now login into your account by entering the required credentials i.e. Enter your registration number/roll number, DOB/password, and insert the captcha image.
Step 5: Now you can see your PRB PSI Result of the Prelims Exam.
Step 6: On the upper side of your screen you will find the print option, click on it, and save it in PDF format.
Step 7: Print the hard copy of the PRB PSI Result 2022 and save it for future reference.
Details Mentioned on PRB PSI Result 2022
Candidates can check all the details mentioned on the PRB PSI Prelims Result 2022 carefully. The following details have been mentioned on PRB PSI Prelims Result 2022:
Candidate’s Name
Date of Examination
Roll number
Registration number
Category
Post applied
Total marks scored in PRB PSI Prelims Exam
Overall Cut off Marks
Marks scored in aggregate and also for each section
Qualifying Status
Mains Exam Date
PRB PSI Cut Off 2022
PRB PSI Cut Off 2022 will set the line for the candidates to have equal or more marks to clear the PRB PSI Prelims Exam 2022. There is a direct link provided below to check the complete details for the PRB PSI Cut Off 2022.
PRB PSI Result 2022 for Mains Exam
Candidates who will clear the PRB PSI prelims examination will be considered qualified candidates for the PRB PSI Mains Exam. PRB PSI mains exam will be held on 8th May 2022 so the mains result for PRB PSI 2022 will be declared after the PRB PSI Main exam.
FAQs: PRB PSI Result 2022
Q1. Is PRBPSI Result 2022 Out? Ans. Yes, PRB PSI Result 2022 is out.
Q2. How can I check the PRBPSI Prelims Result 2022? Ans. You can check the PRB Police Sub Inspector Prelims Result 2022 by clicking on the link given above.