GPSSB Various Updates of Live Stock Inspector, MPHW Posts 2023

GPSSB Various Updates of Live Stock Inspector, MPHW Posts 2023, Check below for more details.

gpssb
gpssb

For more details: Click Here

Updates on Telegram Channel: Click Here
Stay connected with www.marugujarat.in for latest updates

Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.

GSSSB Livestock inspector Revised Select List / Waiting List 2022

Gujarat Gaun Seva Pasandgi Mandal (GSSSB) has published GSSSB Livestock inspector Revised Select List / Waiting List 2022, Check below for more details.

GSSSB Livestock inspector Revised Select List / Waiting List 2022

GSSSB Livestock inspector Revised Select List / Waiting List 2022
Gujarat Gaun Seva Pasandgi Mandal – GSSSB

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર GSSSB Livestock inspector Revised Select List / Waiting List 2022

મંડળની જા.ક્ર. ૧૩૪/૨૦૧૭૧૮ – પશુધન નિરીક્ષક, વર્ગ-૩ સંવર્ગમાં નામ. ગુજરાત હાઇકોર્ટમાં થયેલ પિટીશનો તેમજ તે અન્વયેના ચુકાદા અન્વયે અગાઉ તા. ૨૨/૦૮/૨૦૧૯ ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ પસંદગી/ પ્રતિક્ષા યાદીની રીવાઇઝ કરેલ પસંદગી/ પ્રતિક્ષા યાદી

મંડળ દ્વારા પશુધન નિરીક્ષક, વર્ગ-૩ સંવર્ગની સીધી ભરતી માટે પ્રસિદ્ધ કરવામાં આવેલ જાહેરાત ક્રમાંકઃ ૧૩૪/૨૦૧૭૧૮ માટે પ્રથમ તબક્કાની સ્પર્ધાત્મક લેખિત કસોટી અને બીજા તબક્કાની કોમ્પ્યુટર પ્રોફિસીયન્સી ટેસ્ટ – એમ બંને કસોટીમાં ઉમેદવારોએ મેળવેલ ગુણના મેરીટસ આધારે પસંદગી / પ્રતિક્ષા યાદી તૈયાર કરી તા. ૨૨/૦૮/૨૦૧૯ ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ હતી.

ઉકત ભરતી પ્રક્રિયાને અંતે ભરતી પ્રક્રિયામાંથી પસાર થયેલ કેટલાક વિનાયકા મિશન, તામિલનાડુ યુનિવર્સિટીમાંથી મેળવેલ લાઇવ સ્ટોક ઇન્સ્પેકટરના કોર્ષનું પ્રમાણપત્ર ધરાવતા ઉમેદવારોને કૃષિ, ખેડુત કલ્યાણ અને સહકાર વિભાગના તા. ૦૧/૦૭/૨૦૧૯ ના પત્રથી આપેલ અભિપ્રાય અન્વયે ગેરલાયક ઠરાવવામાં આવેલ હતા. જેની સામે ઉકત ઉમેદવારોએ એ નામ. ગુજરાત હાઇકોર્ટમાં SCA No. 16982/ 2019 તથા સમાન પ્રકારની અન્ય પીટીશન્સ દાખલ કરવામાં આવેલ હતી. જેમાં નામ. ગુજરાત હાઇકોર્ટ દ્વારા તા. ૦૮/૦૨/૨૦૨૨ ના રોજ કરવામાં આવેલ હુકમ તેમજ MCA No. 404/2022 અને 544/2022 ના તા. ૦૫/૦૭/૨૦૨૨ ના હુકમ અન્વયે વિનાયકા મિશન, તામિલનાડુ યુનિવર્સિટીમાંથી મેળવેલ લાઇવ સ્ટોક ઇન્સ્પેકટરના કોર્ષનું પ્રમાણપત્ર ધરાવતા તમામ ઉમેદવારોનો પસંદગી/ પ્રતિક્ષા યાદીમાં સમાવેશ કરવાનો થાય છે.

ઉકત ભરતી પ્રક્રિયામાંથી પસાર થયેલ કેટલાક ઉમેદવારોને ભરતી નિયમો મુજબની શૈક્ષણિક લાયકાત ધરાવતા ન હોવાના કારણસર મંડળ દ્વારા ગેરલાયક ઠરાવવામાં આવેલ હતા. તેવા ઉમેદવારો તરફથી નામ. ગુજરાત હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવેલ SCA- 14920/2019 with SCA- 14627/2021 માં થયેલ હુકમ અન્વયે તમામ ૧૩ પિટીશનરોનો મેરીટ મુજબ પસંદગી યાદીના ઉમેદવારો તરીકે સમાવેશ કરવાનો થાય છે. તથા SCA- 3189/2021 (જગ્યા ખાલી રાખવાનો – હુકમ । થયેલ છે.) ના ઉમેદવારની તરફેણમાં ચુકાદો આવે તો તેનો મેરીટ મુજબ પ્રતિક્ષા યાદીમાં સમાવેશ કરવાનો થાય છે. ઉકત પીટીશનો બાબતે કૃષિ, ખેડુત કલ્યાણ અને સહકાર વિભાગ તથા નિયામકશ્રી, પશુપાલનની કચેરી સાથે તા. ૨૦/૦૯/૨૦૨૨ ના રોજની મીટીંગમાં થયેલ ચર્ચા અનુસાર નામ. ગુજરાત હાઇકોર્ટનો હુકમોથી આ સંવર્ગનું પરિણામ રિપ્રોસેસ કરી પસંદગી/ પ્રતિક્ષા યાદી પ્રસિદ્ધ કરવાની થાય છે.

નામ. ગુજરાત હાઇકોર્ટમાં દાખલ થયેલ ઉકત પિટીશનો તેમજ તે અન્વયેના હુકમ અન્વયે આ સંવર્ગનું પરિણામ રિપ્રોસેસ કરી તા. ૨૨/૦૮/૨૦૧૯ ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ પસંદગી/ પ્રતિક્ષા યાદી રદ કરી નામ ગુજરાત હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવેલ LPA No. 1058/2022 તથા અન્ય સમાન પ્રકારની અપીલના આખરી ચુકાદાને આધીન રહેશે તેવી શરતે

નવેસરથી પસંદગી/પ્રતિક્ષા યાદી પ્રસિદ્ધ કરવામાં આવે છે. નવેસરથી પસંદગી/પ્રતિક્ષા યાદી તૈયાર કરતાં ફેરફાર થયેલ યાદીઓ નીચે મુજબની લીંક ફાઇલ પર મુકવામાં આવેલ છે. જેની સંબંધિત ઉમેદવારોને નોંધ લેવા આથી જણાવવામાં આવે છે.

નામદાર ગુજરાત હાઇકોર્ટમાં થયેલ LPA No. 1058/2022 તથા અન્ય સમાન પ્રકારની

અપીલના આખરી ચુકાદાને આધીન નિમણૂંક આપવાની થાય છે. આ પસંદગી/પ્રતિક્ષા યાદી અન્વયે કૃષિ, ખેડુત કલ્યાણ અને સહકાર વિભાગે નામદાર

ગુજરાત હાઇકોર્ટમાં ચાલતા કેસો અન્વયે યોગ્ય તે નિયમોનુસારની નિમણૂંક અંગેની કાર્યવાહી કરવાની રહેશે.

(૧) પસંદગી યાદીમાં સ્થાન મેળવનાર ઉમેદવારોની યાદી

(૨) પ્રતિક્ષા યાદીમાં સ્થાન મેળવનાર ઉમેદવારોની યાદી

Updates on Telegram Channel: Click Here
Stay connected with www.marugujarat.in for latest updates

Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.

GPSSB Live Stock Inspector (Advt No.9/202122) Important Notice

Gujarat Panchayat Seva Pasandgi Mandal (GPSSB) has published GPSSB Live Stock Inspector (Advt No.9/202122) Important Notice, Check below for more details.
gpssb
gpssb

Post: Live Stock Inspector
Advt No.9/202122
Updates on Telegram Channel: Click Here
Stay connected with www.marugujarat.in for latest updates

Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.

GPSSB Live Stock Inspector Document Verification 2022

Gujarat Panchayat Seva Pasandgi Mandal (GPSSB) has published GPSSB Live Stock Inspector Document Verification 2022, Check below for more details.

GPSSB Live Stock Inspector Document Verification 2022

gpssb
gpssb

Post: Live Stock Inspector
ADVT NO.9/2021-22
For more details: Click Here

Updates on Telegram Channel: Click Here
Stay connected with www.marugujarat.in for latest updates

Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.