District Urban Health, Narmada Recruitment for NPM Post 2023

District Urban Health, Narmada has published an Advertisement for the below-mentioned Posts. Eligible Candidates are advised to refer to the official advertisement and apply for this post. You can find other details like age limit, educational qualification, selection process, application fee, and how to apply are given below for the DUH, Rajpipla Nurse Practitioner Midwifery Recruitment. Keep checking Maru Gujarat regularly to get the latest updates.

 

District Urban Health – DUH, Rajpipla Recruitment 2023

District Urban Health DUH, Rajpipla Nurse Practitioner Midwifery Recruitment 2023
Organization Name District Urban Health, Narmada
Post Name Nurse Practitioner Midwifery
Walk-in 05-01-2023
Category Govt Jobs
Mode of Selection Interview
Location Gujarat / India

Job Details District Urban Health:

Posts:

  • Nurse Practitioner Midwifery

Total No. of Posts:

Eligibility Criteria District Urban Health:

  • Educational Qualification:

    • Candidate age must not be more than 40 years as on 01/12/2022 Candidate must possess a valid degree of Post Basic Diploma in Nurse Practitioner Midwifery from recognized collage/University. Candidate must have valid registration respective council of Gujarat. Candidate must have computer proficiency(must have computer certificate)
    • Please read Official Notification for Educational Qualification details.


Selection Process: 

  • Candidates will be selected based on an interview.


How to Apply ?

  • Interested candidates are requested to remain present along with all original certificates to the given address in the advertisement.

Job Advertisement: Click Here


Walk-in-Interview

  • 05-01-2023

:: જાહેરાત ::

ડિસ્ટ્રીક્ટ અર્બન હેલ્થ, નર્મદા (રાજપીપલા) ડિસ્ટ્રીકટ અર્બન હેલ્થ,નર્મદા ના તાબા હેઠળના અર્બન હેલ્થ સેન્ટર,રાજપીપલા ખાતે નીચે જણાવ્યા મુજબની જગ્યાઓ ૧૧ માસના તદન હંગામી ધોરણે કરાર આધારિત ભરવાની તેમજ પ્રતિક્ષા યાદી તૈયાર કરવાની હોય,નીચે દર્શાવેલ જરુરી લાયકાત ધરાવતા ઉમેદવારો એ વોક ઇન ઇન્ટરવ્યુમાં હાજર રહેવુ.

Job name: નર્સ પ્રેકટીશ્નર મીડવાઇફ (એન.પી.એમ.)

કુલ ભરવાની થતી જગ્યા ૪ (ચાર)

માસિક મહેનતાણું ૩૦,૦૦૦/-+ ઇન્સેન્ટીવ 

ઇન્ટરવ્યુ ની તારીખઃ- તા.૦૫/૦૧/૨૦૨૩

રજીસ્ટેશન નો સમયઃ- બપોરે ૧૨.૦૦ કલાકે

સ૨નામુઃ- બીજો માળ,ડિસ્ટ્રીક્ટ અર્બન હેલ્થ યુનીટ,આરોગ્ય શાખા,જિલ્લા પંચાયત,નર્મદા મુ.રાજપીપલા સુચના:

શૈક્ષણિક લાયકાત: Candidate age must not be more than 40 years as on 01/12/2022 Candidate must possess a valid degree of Post Basic Diploma in Nurse Practitioner Midwifery from recognized collage/University. Candidate must have valid registration respective council of Gujarat. Candidate must have computer proficiency(must have computer certificate)

MaruGujarat.in

૧) ઉપરોક્ત લાયકાત અને અનુભવ ધરાવતા હોય તેવા ઉમેદવારો એ દર્શાવેલ સરનામે ઓરીજનલ પ્રમાણપત્રો પાસપોર્ટ સાઇઝ ના ફ્લેટોગ્રાફ અને પ્રમાણપત્રો ની નકલો લઇ સ્વખર્ચે ઉપસ્થિત રહેવાનુ રહેશે.

૨) ઉપરોકત જ્ગ્યાની લાયકાત મુજબ એસ.એસ.સી.થી શૈક્ષણિક લાયકાત ના તમામ પ્રમાણપત્રો, શાળા છોડ્યાના પ્રમાણપત્ર,સરનામા મોબાઈલ નંબર સાથેની વિગત,કાઉન્સીલમા નોંધણી કરાવેલનુ સર્ટી, પાસપોર્ટ સાઈઝનો ફોર્ટોગ્રાફ તેમજ જરૂરી પ્રમાણપત્રોની ખરી નકલ સાથે હાજર રહેવા નુ રહેશે. અધુરી લાયકાત અને પ્રમાણપત્ર ન હોય તેવા ઉમેદવારો એ ઇન્ટરવ્યુ માં હાજર રહેવુ નહિ.

૩) ઉપરોક્ત તમામ જગ્યાઓ ૧૧ માસના કરાર આધારિત તેમજ તદન હંગામી ધોરણે છે.આ તમામ જ્ગ્યાઓ કાર્યક્રમ પુર્ણ થયેથી રદ થવા પાત્ર છે.

Important Links

Stay connected with www.marugujarat.in for latest updates

Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.