PRB PSI/ASI Final Result 2022 🔴

PSI Recruitment Board has published the final Result for the PSI Cadre Posts 2022, Check below for more details.
psi

પો.સ.ઇ. કેડર આખરી પરીણામ

કામચલાઉ અને હંગામી પસંદગી યાદી તા.૧૪/૧૦/૨૦૨૨ નારોજ વેબસાઇટ ઉપર બહાર પાડવામાં આવેલ.
પો.સ.ઇ. કેડર-૨૦૨૧ની કામચલાઉ અને હંગામી યાદીમાં સમાવેશ થયેલ ઉમેદવારો તથા કામચલાઉ અને હંગામી યાદીમાં સમાવેશ થયેલ ન હોય તેવા ઉમેદવારો અન્ય કોઇ ભરતીમાં ૫સંદગી પામેલ હોય અથવા તો અન્ય કોઇ કારણોસર પો.સ.ઇ. કેડર-૨૦૨૧ની ભરતીમાં ભાગ લેવા માંગતા ન હોય તો ઉમેદવાર પોતાની ઉમેદવારી ૫રત ખેંચી પોતાની ઉમેદવારીનો હક જતો કરી શકે છે તે માટે તા.૧૫.૧૦.ર૦રર ના સવાર કલાકઃ૧૧.૦૦ થી તા.૧૭/૧૦/૨૦૨૨ ના રાત્રી કલાકઃ ૨૩.૫૯ દરમ્યાન ઉમેદવારે OJAS ની વેબસાઇટ ૫ર Withdraw Application મંગાવવામાં આવેલ.
કામચલાઉ અને હંગામી યાદીમાં સમાવેશ થયેલ કુલ-૧૩ ઉમેદવારોની OJAS ની વેબસાઇટ ૫ર Withdraw Application મળેલ છે.
ઉપરોકત ઉમેદવારોએ ઉમેદવારી જતી કરતા બાકી રહેતા ઉમેદવારોની પસંદગી યાદી તૈયાર કરી આખરી પસંદગી યાદી વેબસાઇટ ઉપર જાહેર કરવામાં આવે છે.

  • આખરી પસંદગી યાદીમાં સમાવેશ થયેલ ઉમેદવારોની માહિતી જોવા માટે અહીં કલિક કરો……..
  • આખરી પસંદગી યાદીમાં સમાવેશ થયેલ ન હોય તેવા ઉમેદવારોની માહિતી જોવા માટે અહીં કલિક કરો……..

પસંદગી યાદીમાં સમાવેશ થયેલ ઉમેદવારોની આગળની કાર્યવાહી પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રીની કચેરી, પોલીસ ભવન, ગાંધીનગર નાઓ ધ્વારા કરવાની રહેતી હોવાથી પસંદગી યાદીને લગત રેકર્ડ તેઓશ્રી તરફ મોકલી આપવામાં આવે છે.
જાતિ અંગેના પ્રમાણ૫ત્રમાં SC અને SEBC ઉમેદવારોના કિસ્સામાં સામાજિક ન્યાય અને અઘિકારીતા વિભાગ અને ST ઉમેદવારોના કિસ્સામાં આદિજાતિ વિકાસ વિભાગ ઘ્વારા વેરીફીકેશન કામગીરીની પ્રક્રિયા હાલ ચાલુ છે.
ઉપરોકત જાહેર કરેલ પસંદગી યાદીમાં જે ઉમેદવારોની જાતિ અંગેના પ્રમાણપત્રોની ચકાસણી બાકીમાં છે તે ઉમેદવારોના સંબંઘિત વિભાગ ઘ્વારા આ પ્રમાણ૫ત્ર માન્ય કે અમાન્ય ગણવા નિર્ણય કરવામાં આવ્યેથી તેઓને તે કેટેગરીનો લાભ મળવાપાત્ર છે કે કેમ? તે અંગે આગળની કાર્યવાહી પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રીની કચેરી ધ્વારા કાર્યવાહી કરવામાં આવશે.

  • જાતિ અંગેના પ્રમાણપત્રોની ચકાસણી બાકીમાં છે તેવા ઉમેદવારોની માહિતી જોવા માટે અહીં કલિક કરો……..

આ આખરી પસંદગી યાદીમાં કટઓફ નીચે મુજબ છે.
(૧) બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર (UPSI)

Category MALE FEMALE Ex Service Man
GENERAL 322.75 280.50 258.20
EWS 318.75 272.50 255.00
SEBC 318.25 275.50 254.60
SC 325.75 260.60
ST 260.75 224.25 208.60


(૨) ઇન્ટેલીજન્સ ઓફિસર (IO)

Category MALE FEMALE Ex Service Man
GENERAL 317.00 275.50 253.60
EWS 317.41 272.00 253.93
SEBC 316.75 275.25 253.40
SC
ST 261.25 230.50 209.00


(૩) હથીયારી પોલીસ સબ ઇન્સ્પેકટર (APSI)

Category MALE FEMALE Ex Service Man
GENERAL 292.25 233.80
EWS 288.25 230.60
SEBC 285.45 228.36
SC 289.75 231.80
ST 252.75 202.20


(૪) બિન હથિયારી મદદનીશ સબ ઇન્સ્પેકટર (UASI)

Category MALE FEMALE Ex Service Man
GENERAL 291.50 248.75 233.20
EWS 289.00 240.75 231.20
SEBC 285.25 240.50 228.20
SC 277.75 229.75 222.20
ST 224.25 197.00 179.40


  • આ આખરી પસંદગી યાદીના Select Categoryના કોલમમાં (1) UPSI = બિન હથિયારી પોલીસ સબ ઇન્‍સ્‍પેકટર (UNARMED POLICE SUB INSPECTOR ) (2) IO= ઇન્‍ટેલીજન્‍સ ઓફિસર (INTELLIGENCE OFFICER) (3) APSI= હથિયારી પોલીસ સબ ઇન્‍સ્‍પેકટર (ARMED POLICE SUB INSPECTOR ) (4) UASI= બિન હથિયારી મદદનીશ સબ ઇન્‍સ્‍પેકટર (UNARMED ASSISTANT SUB INSPECTOR) જે ધ્યાને લેવુ.
  • આ આખરી પસંદગી યાદી તૈયાર કરવામાં જો કોઇ બે ઉમેદવારોના સરખા ગુણ હોય તો જે ઉમેદવારની ઉંમર વઘુ હોય તેને પ્રથમ ૫સંદગી આ૫વામાં આવેલ છે.
  • ભરતી પ્રક્રિયા દરમ્યાન કોઇ૫ણ ઉમેદવાર ગેરલાયક હોવા છતાં તેમને યાંત્રિક, કલેરીકલ અથવા બીજી કોઇ૫ણ ભૂલના લીઘે લાયક ગણવામાં આવેલ હશે અગર ૫સંદ કરવામાં આવેલ હશે, તો કોઈપણ‍ તબક્કે તે રદ થવા‍પાત્ર રહેશે. જે તમામને બંધનકર્તા રહેશે.

For more details: Click Here

Updates on Telegram Channel: Click Here
Stay connected with www.marugujarat.in for latest updates

Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.