823 Forest Guard Bharti 2022 Notification

Principal Chief Conservator of Forest & Head of the Forest Force (HoFF), Government of Gujarat has published an Advertisement for the below-mentioned Posts. Eligible Candidates advised to refer to the official advertisement and apply for this post. You can find other details like age limit, educational qualification, selection process, application fee, and how to apply are given below for Forest Department Forest Guard – Bit Guard Recruitment. Keep checking Maru Gujarat regularly to get the latest updates. 

અગ્ર મુખ્ય વન સંરક્ષકશ્રીની કચેરી, અરણ્ય ભવન, સેકટર-૧૦, ગાંધીનગર

ગુજરાત રાજયમાં વન વિભાગના કાર્યક્ષેત્રમાં જુદા જુદા જિલ્લાઓમાં આવેલી કચેરીઓમાં વનરક્ષક સંવર્ગ-૩ની ૮૨૩ જગ્યા માટે સીધી ભરતીથી ભરતી કરવા સારૂં લાયકાત ધરાવતા મૂળ ગુજરાતી ઉમેદવારો પાસેથી ફકત ઓનલાઇન અરજી મંગાવવામાં આવે છે. આ જગ્યાઓની મુખ્ય અને અગત્યની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, અનુભવ, ઉંમર, પગાર ધોરણ, ઉંમરમાં છુટછાટ, અરજી ફી, ઓનલાઇન અરજી કરવાની રીત વગેરે https://ojas.gujarat.gov.in તથા https://forests.gujarat.gov.in પર જોવા વિનંતી છે. ઉંમર ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખના રોજ ગણવામાં આવશે. જાહેરાતની બધી જ – સંપૂર્ણ વિગતો વેબસાઇટ પર જોયા બાદ જ ઉમેદવારે ઓજસની વેબસાઇટ https://ojas.gujarat.gov.in પર ઓનલાઇન અરજી કરવાની રહેશે. રસ ધરાવતા ઉમેદવારો ઉપરોકત વેબસાઇટ પરથી વિગતો ડાઉનલોડ કરી શકશે અને ઉપરોકત વેબસાઇટ પર તા:૦૧/૧૧/૨૦૨૨ના રોજ (૧૫.૦૦ કલાક)થી તા.૧૫/૧૧/૨૦૨૨ (રાત્રીના ૨૩.૫૯ કલાક સુધી) ઓનલાઇન અરજી કરી શકશે.

of અધિક અગ્ર મુખ્ય વન સંરક્ષક વહીવટ અને આઇ.ટી. ગુજરાત રાજય,ગાંધીનગર

forest guard

Forest Department Recruitment 2022


Job Details:
Posts:

  • Forest Guard – Bit Guard

Total No. of Posts:

Educational Qualification

  • Please read Official Notification for Educational Qualification details.

Application Fees: 

  • For General Candidates: Rs. 100/- + Charges

બિન અનમાત પુરૂષ અને મહિલા ઉમેદવારો અરજી/ પરીક્ષા ફી નીચેના બે વિકલ્પ પૈકી કોઇ પણ રીતે ભરી શકે છે.

(૧) પોસ્ટ ઓફિસમાં:

સામાન્ય કેટેગરીના ઉમેદવારે ભરવાની થતી ફી સંદર્ભે “Print Challan” ઉપર ક્લિક કરીને પ્રિન્ટેડ ચલણની નકલ કાઢવાની રહેશે. આ પ્રિન્ટેડ ચલણની નકલ લઇને નજીકની કોમ્પ્યુટર સુવિધા ધરાવતી પોસ્ટ ઓફિસમાં જવાનું રહેશે. પોસ્ટ ઓફિસમાં રૂ.૧૦૦/- ફી + પોસ્ટલ સર્વિસ ચાર્જ તાઃ ૧૮/૧૧/૨૦૨૨ (પોસ્ટ ઓફિસના કામકાજના સમય સુધી) ભરવાની રહેશે અને ફી ભર્યા અંગેનું ચલણ મેળવવાનું રહેશે. આ ચલણ તથા Confirm થયેલ અરજીપત્રક ઉમેદવારે પોતાની પાસે સાચવીને રાખવાના રહેશે અને જ્યારે ભરતી સમિતિ અથવા બોર્ડ દ્વારા મંગાવવામાં આવે ત્યારે જ અરજીપત્રક બિડાણો સહિત તથા ફી ભરેલા ચલણની નકલ સાથે રજુ કરવાના રહેશે.

(૨) ઓનલાઇન ફી:

ઓનલાઇન ફી જમા કરાવવા માટે “Print Challan” પર ક્લિક કરવું અને વિગતો ભરવી અને ત્યાં “Onlne Payment of Fee” ઉપર ક્લિક કરવું. ત્યારબાદ આપેલ વિકલ્પોમાં Net Banking, Card Payment અથવા Other Payment Mode ના વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરવો અને આગળની વિગતો ભરવી. ફી જમા થયા બાદ FOREST GUARD DIRECT RECRUITMENT ADVT No, FOREST/202223/1 આપની ફી જમા થઇ ગયી છે તેવું Screen પર લખાયેલ આવશે અને E-receipt મળશે, જેની Print કાઢી લેવી, જો પ્રક્રીયામાં કોઇ ખામી હશે તો screen પર આપની ફી ભરાયેલ નથી તેમ જોવા મળશે. ઉપર જણાવેલ વિકલ્પ સિવાય અન્ય કોઇ રીતે ફી સ્વીકારવામાં આવશે નહિં. ઉમેદવારે ફી ભર્યા બાદ

આ ફી નુ રીફંડ મળવાપાત્ર નથી. તેમજ આ ભરેલ ફી અન્ય કોઇ પરીક્ષા માટે અનામત તરીકે રાખવામાં આવશે નહીં. પરીક્ષા ફી ભરવાપાત્ર ઉમેદવારોની ફી ભર્યા વગરની અરજી માન્ય રહેશે નહિ. તથા ” General” કેટેગરી Select કરનાર ઉમેદવારો ફી ભરવાની નિયત સમયમર્યાદામાં પરીક્ષા ફી નહીં ભરે તો તેવા ઉમેદવારોનું અરજી ફોર્મ કોઇપણ જાતની જાણ કર્યા વગર ભરતી સમિતિ દ્વારા “રદ” ગણવામાં આવશે.

(૧) બિન અનામત વર્ગના ઉમેદવારોએ અરજી પરીક્ષા ફી પેટે રૂ.૧૦૦/- + સર્વિસ ચાર્જીસ ભરવાના રહેશે.

(૨) અરજી ફોર્મમાં નીચે મુજબની કેટેગરી પસંદ કરનાર ઉમેદવારે કોઇપણ પ્રકારની પરીક્ષા ફી ભરવાની રહેશે નહિ.

  • (ક) અનુસુચિત જાતિ (SC)
  • (ખ) અનુસુચિત જનજાતિ (ST)
  • (ગ) સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (SEBC)
  • (ઘ) આર્થિક રીતે નબળા વર્ગ (EWS)
  • (૨) માજી સૈનિક (Ex. Service Man) તમામ કેટેગરીના 

Age Limit: 

  • 18 to 34 years


How to Apply ?: 

  • Interested Candidates may Apply Online Through the official Website.

Job Advertisement: Click Here

Notification: Click Here


Apply Online: Click Here

Official Website: Click Here


Important Dates:

  • Starting Date of Online Application: 01-11-2022
  • Last Date to Apply Online: 15-11-2022

Stay connected with www.marugujarat.in for latest updates

Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.