SMC Apprentice Document Verification Program 2022

Surat Municipal Corporation (SMC) has published smc Apprentice Document Verification Program 2022, Check below for more details.
smc
surat municipal corporation – smc

Post: Apprentice
ધી એપ્રેન્ટીસ એકટ-૧૯૬૧ હેઠળ જુદા જુદા ટ્રેડમાં એપ્રેન્ટીસ તરીકે ભરતી કરવા માટે પી.આર.ઓ.નં.:૮૭/૨૦૨૨-૨૦૨૩ તા.૧૩/૦૫/૨૦૨૨ થી મંગાવવામાં આવેલ ONLINE અરજીઓ અન્વયે અસલ પ્રમાણપત્રોની ચકાસણી કાર્યક્રમ તા.૧૮/૦૭/૨૦૨૨ થી ૨૭/૦૭/૨૦૨૨ દરમ્યાન રાખવામાં આવેલ છે. ઉમેદવારોએ નીચે દર્શાવેલ પોતાના જે તે ટ્રેડના લિસ્ટ માં આપેલ સુચના તેમજ પોતાનો અરજી નંબર શોધી તેમાં દર્શાવ્યા મુજબની તારીખ અને સમયે પરફોર્મીંગ આર્ટ સેન્ટર, એલ.પી.સવાણી રોડ, હરીઓમ સર્કલ, પાલ-અડાજણ, સુરત ખાતે હાજર થવું.

Updates on Telegram Channel: Click Here
Stay connected with www.marugujarat.in for latest updates

Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.